- Central Gujarat
- અધિકારીઓનું અણઘણ પ્લાનિંગ, બ્રિજ બનાવી દીધો, પરંતુ આગળ રસ્તો જ નથી
અધિકારીઓનું અણઘણ પ્લાનિંગ, બ્રિજ બનાવી દીધો, પરંતુ આગળ રસ્તો જ નથી
By Khabarchhe
On

ગુજરાતના વિકાસ માટે અનેક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યા છે અને વિકાસ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થઇ રહ્યો છે. આ સારી વાત છે, પરંતુ કેટલાંક અધિકારીઓ અણઘણ પ્લાનીંગ કરીને પ્રજાને કરોડો રૂપિયા વેડફી નાંખે છે.
અમદાવાદમાં બોપલ-ઘુમાને જોડતો પુલ અમદવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી (AUDA)અને રેલવેએ 80 કરોડ રૂપિયાના ખર્ચે 16.5 મીટર પહોળો અને 900 મીટર લાંબો બ્રીજ બનાવી દીધો અને 80 ટકા કામ પુરુ થઇ ગયું. 5 વર્ષથી આ બ્રિજ બની રહ્યો હતો. હવે તમને જાણીને નવાઇ લાગશે કે શીલજ તરફ પુરો થતો રેલવે બ્રિજ પછી કોઇ રસ્તો જ નથી. અણઘણ અધિકારીઓએ જાણ્યા વગર જ બ્રિજ તાણી દીધો છે. બ્રીજના છેવાડે તો દિવાલ છે.
About The Author
Top News
Published On
રાજસ્થાન રોયલ્સે આખરે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) માં પોતાનું ખાતું ખોલી દીધું છે, જ્યાં નીતિશ રાણાની વિસ્ફોટક બેટિંગ અને...
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Published On
By Nilesh Parmar
તારીખ: 01-04-2025 દિવસ: મંગળવાર મેષ: આજે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવું પડશે, કારણ કે તેમાં ઘટાડો થવાની સંભાવના છે....
'હું મજાક નથી કરતો, મારી પાસે ત્રીજી વખત રાષ્ટ્રપતિ બનવાનો રસ્તો છે..' ટ્રમ્પે પોતાની ઇચ્છા જણાવી
Published On
By Kishor Boricha
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પોતાની આ નોકરીનું કામ ખૂબ ગમે છે. આ જ કારણ છે કે તેઓ રાષ્ટ્રપતિ પદ (...
આ આપણું ભારત છે, હિન્દુઓની મુસ્લિમો પર ફૂલ વર્ષા
Published On
By Kishor Boricha
ઈદ (ઈદ અલ-ફિત્ર 2025)ના અવસર પર, ભારતના ઘણા શહેરોમાં ગંગા-જમના સંસ્કૃતિના ઉદાહરણો જોવા મળ્યા. જયપુર, પ્રયાગરાજ, ...
Opinion

31 Mar 2025 17:12:26
હિતેન્દ્ર દેસાઈએ 20 સપ્ટેમ્બર 1965થી 12 મે 1971 સુધી ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે કાર્ય કર્યું. આ સમયગાળો ગુજરાત માટે ખૂબ જ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.