- Governance
- સુરતમાં ગૌચરની 100 કરોડની જમીનની ગેમ થઈ ગઈ
સુરતમાં ગૌચરની 100 કરોડની જમીનની ગેમ થઈ ગઈ
By Khabarchhe
On

સુરતમાં ડુમસરોડની 2000 કરોડની જમીન કૌભાંડની તપાસ હજુ ચાલુ છે તેવામાં એક બીજું મોટું જમીન કૌભાંડ સામે આવ્યું છે. પુણા તાલુકાના મગોબ ગામની 7891 ચો.મીટર ગૌચર જમીનનો મોટો વહીવટ સંસ્થાના પદાધિકારીઓ અને જમીન માફીયાઓએ કરી નાંખ્યો છે. આ જમીન મગોબ ગામ સમસ્તના નામે છે.
મગોબ ગામ સમસ્તના વહીવટકર્તા રાજેન્દ્ર પ્રતાપસિંહે ગોહીલ અને સંસ્થાના અન્ય 5 લોકોએ એક નકલી ઠરાવ ઉભો કરીને 1.70 કરોડ રૂપિયા સ્ટેમ્પ ભરી 24 કરોડનો દસ્તાવે બનાવી દીધો હતો. આ જમીન કેતન ગોહિલ અને મહેશ બારોટને વેચી દેવામાં આવી હતી.
સંસ્થાના વહીવટકર્તાઓ જાણતા હતા કે અહીં ટી.પી. બનશે પછી જમીનના ભાવો ભડકે બળશે એ પહેલા સંસ્થાની ગૌચરની જમીન વેચવાનો ખેલ પાડી દેવામાં આવ્યો હતો.
Related Posts
Top News
Published On
ગયા વર્ષે 1 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવા છતાં, મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિ રહ્યા છે. મીડિયા...
સૌથી મજબુત, ટકાઉ અને વોટરપ્રૂફ સ્માર્ટફોન OPPO F29 Seriesનું ગુજરાતમાં વેચાણ શરૂ
Published On
By Dharmesh Kalsariya
અમદાવાદ, 28 માર્ચ: OPPO Gujarat દ્વારા અત્યંત અપેક્ષિત OPPO F29 સિરીઝનું ગ્રાન્ડ લોન્ચિંગ કરાયું છે, જેમાં OPPO F29 અને OPPO...
ટ્રમ્પે ઇફ્તાર પાર્ટી આપી, પણ અમેરિકાના મુસ્લિમો કેમ ગુસ્સે થયા
Published On
By Kishor Boricha
મુસ્લિમો માટે સૌથી પવિત્ર મહિનો રમઝાન સમાપ્ત થવાનો છે, અને આવી સ્થિતિમાં દેશ અને દુનિયાભરમાં ઇફ્તાર પાર્ટીઓનું આયોજન કરવામાં...
દિલ્હી હજ કમિટીએ કરી વક્ફ બિલનું સમર્થન, કહ્યું- પહેલા બિલ વાંચો પછી વિરોધ કરો
Published On
By Nilesh Parmar
દિલ્હી હજ કમિટીના અધ્યક્ષ કૌસર જહાંએ ડીડી ન્યૂઝ સાથેની એક ખાસ વાતચીતમાં વક્ફ સંશોધન વિધેયકની જરૂરિયાત અને અનિવાર્યતા પર પોતાના...
Opinion

27 Mar 2025 19:13:36
બળવંતરાય મહેતાનો ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ માત્ર બે જ વર્ષનો હતો (19 સપ્ટેમ્બર 1963 - 19 સપ્ટેમ્બર 1965), છતાં તેમણે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.