- Governance
- ભાજપ શાસિત આ 3 રાજ્યો ગુજરાત સરકારના 7500 કરોડના લેણા નાણાં ચૂકવતી નથી
ભાજપ શાસિત આ 3 રાજ્યો ગુજરાત સરકારના 7500 કરોડના લેણા નાણાં ચૂકવતી નથી
By Khabarchhe
On

ગુજરાત સરકારે દેશના 3 મોટા રાજ્યો પાસેથી 7000 કરોડ રૂપિયા લેવાના છે અને આ ત્રણેય રાજ્યોમાં ભાજપની સરકાર છે. અત્યાર સુધીમાં માત્ર 100 કરોડ રૂપિયા જ ગુજરાત સરકારને મળ્યા છે.
વિધાનસભામાં આ આંકડા ગુજરાત સરકારે પોતે આપ્યા છે કે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની સરકાર પાસે કુલ 7593 કરોડ રૂપિયાની ઉઘરાણી બાકી છે. નર્મદા ડેમનું પાણી આ ત્રણેય રાજ્યો વાપરે છે અને તેમાંથી વીજળી મેળવીને પણ કમાણી કરે છે, પરંતુ ગુજરાત સરકારનો ચાર્જ ચૂકવતી નથી.
મહારાષ્ટ્રએ અત્યાર સુધીમાં 65.67 કરોડ રૂપિયાની ચૂકવણી કરી છે, જ્યારે રાજસ્થાને 27.31 કરોડ આપ્યા છે અને ચોંકાવનારી વાત એ છે કે મધ્ય પ્રદેશે આજ સુધી એક રૂપિયો ચૂકવ્યો નથી.
Related Posts
Top News
Published On
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, સરકાર એ લોકોનું સ્વાગત કરવા તૈયાર છે, જેઓ પર્યટકના રૂપમાં કે શિક્ષણ, ...
ભારતમાં સૂર્યગ્રહણ ક્યારે? જાણો સૂતક કાળ માન્ય રહેશે કે નહીં
Published On
By Vidhi Shukla
સૂર્યમંડળમાં ગ્રહણ એક ખગોળીય ઘટના હોઈ શકે છે, પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર તેની અસર ફાયદાકારક અથવા નુકસાનકારક હોઈ શકે છે, જેની...
મ્યાનમાર-થાઈલેન્ડમાં 7.5 અને 7ની તીવ્રતાના બે ભૂકંપ, બિલ્ડીંગો પણ ધરાશાયી
Published On
By Kishor Boricha
મ્યાનમાર અને થાઈલેન્ડના બેંગકોકમાં ખૂબ જ તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મ્યાનમારમાં બે મોટા ભૂકંપ આવ્યા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી...
યોગી આદિત્યનાથ ભાજપનો હિન્દુત્વનો ચહેરો અને નેતૃત્વ બની રહ્યા છે
Published On
By Nilesh Parmar
ભારતના રાજકીય વિષયોમાં હિન્દુત્વની વિચારધારા એક મહત્વપૂર્ણ પરિબળ રહી છે અને આ વિચારધારાને બળ આપવામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નું યોગદાન...
Opinion

27 Mar 2025 19:13:36
બળવંતરાય મહેતાનો ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ માત્ર બે જ વર્ષનો હતો (19 સપ્ટેમ્બર 1963 - 19 સપ્ટેમ્બર 1965), છતાં તેમણે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.