- Gujarat
- શું શિવશક્તિ માર્કેટને તોડવી પડશે?
શું શિવશક્તિ માર્કેટને તોડવી પડશે?
By Khabarchhe
On

સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ગયા બુધવારે વિકરાળ આગ ફાટી નિકળી હતી, જેને કાબુમાં લેતા ફાયર બ્રિગેડને 32 કલાકનો સમય લાગ્યો હતો. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ શિવશક્તિ માર્કેટની મુલાકાત ગયા હતા અને વેપારીઓની વ્યથા સાંભળી હતી. તેમણે રાહત ફંડમાંથી 11 લાખનો ચેક પણ આપ્યો હતો.
સી આર પાટીલે મીડિયા સાથેની વાતમાં કહ્યું હતું કે, નુકશાનીની ભરપાઇ કરવા માટે ગુજરાત સરકારને પોતે રજૂઆત કરશે. તેમણે કહ્યું કે કદાચ, આખું માર્કેટ ડિમોલીશન કરીને નવેસરથી બનાવીને નવા નિયમો મુજબ વધારાનું બાંધકામ મળે તો વેપારીઓને નવી દુકોનો મળશે અને પૈસા પણ ખર્ચવા નહીં પડશે. વેપારીઓને શું મળી શકશે તેના માટે પ્રોમિસ નથી કરતો, પરંતુ ભાજપ અને સરકાર વેપારીઓની સાથે ઉભી છે.
Related Posts
Top News
Published On
પાકિસ્તાન સુપર લીગ (PSL) 2025 હવે જોરો પર છે અને દરેક મેચ સાથે રોમાન્ચ વધતો જઈ રહ્યો છે,...
રાજ્યોના અધિકારોના રક્ષણ માટે CM સ્ટાલિને જસ્ટિસ કુરિયન જોસેફની અધ્યક્ષતામાં કરી સમિતિની રચના
Published On
By Kishor Boricha
તમિલનાડુ વિધાનસભામાં એક જોરદાર ભાષણમાં, CM MK સ્ટાલિને રાજ્યના અધિકારોના રક્ષણ માટે એક સમિતિની રચના કરી. મંગળવારે, CM...
આ વખતે સરેરાશ કરતાં 105 ટકા વધુ વરસાદ; IMDએ અંદાજ લગાવ્યો કે દેશમાં ભારે વરસાદ પડશે!
Published On
By Kishor Boricha
આ વર્ષે ચોમાસાને લઈને લોકો માટે સારા સમાચાર છે. કારણ કે વાદળો મન મૂકીને વરસવાના છે. હવામાન વિભાગે (IMD) ...
ભારતીય ટીમના બાંગ્લાદેશ પ્રવાસની જાહેરાત, 15 દિવસમાં થશે 6 મેચ, પહેલા થશે વન-ડે સીરિઝ
Published On
By Parimal Chaudhary
ભારતીય ક્રિકેટ ટીમના બાંગ્લાદેશ પ્રવાસની જાહેરાત થઇ ગઇ છે. આ પ્રવાસ આજ વર્ષે ઑગસ્ટમાં થશે. જ્યાં કુલ 6 મેચ રમાશે....
Opinion

15 Apr 2025 11:56:00
ગુજરાતના રાજકીય પટલ પર શંકરસિંહ વાઘેલાનું નામ એક સમયે ગાજતું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)...
Copyright (c) Khabarchhe All Rights Reserved.