અદાણીના અમદાવાદ એરપોર્ટ પર ઉઘાડી લૂંટ, 240 રૂપિયામાં ચા અને વડાપાઉં.....

અમદાવાદના સરદાર વલ્લભભાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2 પર ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે એવી એક પોષ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે જેને કારણે ભારે હંગામો મચ્યો છે. એક યૂઝરે લખ્યું કે અમદાવાદ એરપોર્ટના ટર્મિનલ- 2 પર ચા 240 રૂપિયા, ઇડલી 300 રૂપિયા અને વડાપાઉં 270 રૂપિયામાં વેચાઇ રહ્યા છે.

ઉઘાડી લૂંટ ચલાવવમાં આવી રહી છે. મુસાફરો પાસે બીજો કોઇ વિકલ્પ ન હોવાને કારણે મોંઘી દાટ વસ્તુઓ ખાવા સિવાય કોઇ વિકલ્પ નથી. યાત્રીએ નાગરીક ઉડ્ડયન મંત્રી અને અદાણી ગ્રુપને આ પોષ્ટ ટેગ કરી છે. અમદાવાદના એરપોર્ટનું સંચાલન ગૌતમ અદાણી પાસ છે. થોડા સમય પહેલા મુંબઇ એરપોર્ટ પર એક યાત્રીએ કહ્યું હતું કે, અહીં 333 રૂપિયાની પાણીપુરી વેચવામાં આવે છે. મુંબઇ એરપોર્ટનું સંચાલન પણ અદાણી પાસે છે.

About The Author

Top News

ઈદના દિવસે ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રીએ અનેક શહેરોના નામ બદલી નાખ્યા, ઔરંગઝેબપુર થઇ જશે શિવાજીનગર અને મિયાંવાલા...

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ હરિદ્વાર, દેહરાદૂન, નૈનીતાલ અને ઉધમ સિંહ નગર જિલ્લાઓમાં ઘણી જગ્યાઓના નામ બદલી દીધા...
National  Politics 
ઈદના દિવસે ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રીએ અનેક શહેરોના નામ બદલી નાખ્યા, ઔરંગઝેબપુર થઇ જશે શિવાજીનગર અને મિયાંવાલા...

ધનવાન સાંસદોને પ્રજાના પૈસે પગારભથ્થામાં વધારો શું કામ? 

ભારત એક લોકશાહી પ્રધાન દેશ છે જ્યાં નાગરિકો પોતાના મતના અધિકારથી સ્થાનિક નેતાઓથી લઈને વિધાનસભા અને લોકસભાના સદસ્યોને ચૂંટે છે....
Opinion 
ધનવાન સાંસદોને પ્રજાના પૈસે પગારભથ્થામાં વધારો શું કામ? 

ગરીબ કેમ હંમેશાં 'ગરીબ' રહી જાય છે? રોબર્ટ કિયોસાકીએ કહ્યું- FOMO છે કારણ

કોણ અમીર બનવા નથી માગતું, પરંતુ દરેક વ્યક્તિ લક્ષ્ય સુધી પહોંચે એ જરૂરી નથી. બચત, રોકાણ અને વળતર...
World 
ગરીબ કેમ હંમેશાં 'ગરીબ' રહી જાય છે? રોબર્ટ કિયોસાકીએ કહ્યું-  FOMO છે કારણ

આગામી 5 વર્ષમાં દેશમાં એક પણ જિલ્લો એવો રહેશે નહીં જ્યાં મેડિકલ કોલેજ ન હોય: અમિત શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે મહારાજા અગ્રસેનની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું હતું, નવનિર્મિત આઇસીયુનું ઉદઘાટન કર્યું...
National 
આગામી 5 વર્ષમાં દેશમાં એક પણ જિલ્લો એવો રહેશે નહીં જ્યાં મેડિકલ કોલેજ ન હોય: અમિત શાહ
Copyright (c) Khabarchhe All Rights Reserved.