- Gujarat
- સુરતમાં 168 વર્ષની એ આગ એટલી વિકરાળ હતી કે 500 લોકોના મોત થયેલા
સુરતમાં 168 વર્ષની એ આગ એટલી વિકરાળ હતી કે 500 લોકોના મોત થયેલા
By Khabarchhe
On

સુરતમાં તાજેતરમાં શિવશકિત ટેક્સટાઇલ માર્કેટની આગ કાબુમાં લેતા દોઢ દિવસ લાગ્યો, પરંતુ સુરતમાં 168 વર્ષ પહેલાં એક આગ એવી લાગી હતી કે જેને ઠારતા 1 મહિનો લાગ્યો હતો અને 500 લોકોએ જીવ ગુમાવવા પડેલા
સુરતમાં જ્યારે બ્રિટીશ રાજ હતું તે સમયે 1837માં માછલીપીઠ વિસ્તારમાં એક પારસીના ઘરમાં આગ લાગી હતી. તે જમાનામાં લોકોના લાકડાના ઘર હતા. આ આગ એટલી વિકરાળ બની હતી કે, સુરતના 9737 ઘરો બળીને ખાખ થઇ ગયા હતા, 500 લોકો ભડથું થઇ ગયા હતા અને આગ તો બે દિવસમાં કાબુમાં આવેલી પરંતું કુલીંગ કરતા એક મહિનો લાગ્યો હતો. આગ એટલી ભીષણ હતી કે ધુમાડાના ગોટે ગોટા 30 કિ.મી, સુધી દેખાતા હતા.
Related Posts
Top News
Published On
ઘણી વાર એવું બને છે કે તમે એક ક્ષણે ખુશ હોવ છો અને બીજી જ ક્ષણે તમારું મન ઉદાસ થઈ...
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Published On
By Nilesh Parmar
તારીખ: 03-04-2025 દિવસ: ગુરુવાર મેષ: આજે તમારામાં નિર્ભયતાની ભાવના રહેશે. જીવનસાથીને અચાનક કોઈ શારીરિક પીડા થઈ શકે છે, જેના કારણે...
કોકા-કોલાએ સોફ્ટ ડ્રીંકનું વેચાણ ઘટાડીને આ બિઝનેસ પર ફોકસ કર્યું
Published On
By Nilesh Parmar
દુનિયાની સૌથી મોટો બેવરેજીસ કંપની કોકા-કોલાએ છેલ્લાં ઘણા સમયથી સોફ્ટ ડ્રિંકસના બિઝનેસ પર ધ્યાન ઘટાડીને ડેરી પ્રોડક્ટનો બિઝનેસ વધારવા પર...
મોદી સરકાર સફળ રહી... વક્ફ સંશોધન બિલ લોકસભામાં મંજૂર
Published On
By Nilesh Parmar
2 એપ્રિલ 2025ના રોજ લોકસભામાં વક્ફ સંશોધન બિલને મંજૂરી મળી છે જે ભારતના રાજકીય અને સામાજિક પરિદૃશ્યમાં એક મહત્ત્વપૂર્ણ...
Opinion
-copy.jpg)
02 Apr 2025 12:25:56
ભારતના રાજકીય પટલ પર ચર્ચાઓ અને વિવાદોનો અંત આવતો નથી. એક તરફ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર પોતાના કામગીરીના દાવા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.