- World
- સુનિતા સહિત 4 અવકાશી યાત્રીઓને લઇને યાન આવી રહ્યું છે, પાણીમાં લેન્ડ કરશે
સુનિતા સહિત 4 અવકાશી યાત્રીઓને લઇને યાન આવી રહ્યું છે, પાણીમાં લેન્ડ કરશે
By Khabarchhe
On

#SunitaWilliams Know more on https://www.khabarchhe.com Follow US On: Facebook - https://www.facebook.com/khabarchhe/ Twitter - https://www.twitter.com/khabarchhe Instagram - https://www.instagram.com/khabarchhe/ Youtube - https://www.youtube.com/khabarchhe Download Khabarchhe APP https://www.khabarchhe.com/downloadApp
અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 9 મહિના અને 13 દિવસ પછી પૃથ્વી પર પાછા ફરી રહ્યા છે. તેમની સાથે ક્ર્ર-9ના સભ્યો નિક હેગ અને એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ સવાર થઇને આવી રહ્યા છે.
એક યાનમાં 4 યાત્રીઓ આવી રહ્યા છે અને 19 માર્ચે ભારતીય સમય મુજબ વહેલી સવારે 3-27 વાગ્યે સુનિતા વિલિયમ્સનું યાન અમેરિકાના ફેલોરીડાના દરિયાકાંઠે લેંડ કરશે અને તેમના માટે એક રિકવરી જહાજ પણ તૈયાર રાખવામાં આવ્યું છે. સૌથી પહેલાં સુનિયા વિલિયમ્સના હેલ્થનું ચેક-અપ કરવામાં આવશે.
સુનિતાના મૂળ ગામ મહેસાણાના ઝુલાસણમાં લોકો ખુશીથી ઝુમી રહ્યા છે અને મંદિરોમાં પ્રાર્થના કરવામાં આવી રહી છે.સુનિતાને સ્પેસ ઇન્ટરનેશનલથી ધરતી પર આવતા 17 કલાક થશે. NASA લાઇવ પ્રસારણ કરવાનું છે.
Related Posts
Top News
Published On
ગુજરાતમાં પાટીદાર સમાજ એવો છે જે પોતાના સમાજ માટે હમેંશા સક્રીય રહે છે અને શિક્ષણ, આરોગ્ય, બિઝનેસ સહિત...
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Published On
By Nilesh Parmar
તારીખ: 21-04-2025 દિવસ: સોમવાર મેષ: ભાગ્યની દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેશે. કાર્યસ્થળ પર તમારે તમારા દુશ્મનો વિશે ચિંતા...
ભાવનગર કો.ઓ બેંકમાં સગાઓને નોકરી આપી દીધી, યુવરાજ સિંહનો આરોપ
Published On
By Nilesh Parmar
ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો. ઓ. બેંકમાં 80 ક્લાર્કની ભરતીમાં મોટું કૌભાંડ થયું હોવાનો ગુજરાતના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આરોપ લગાવ્યો છે....
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે? એક ચોંકાવનારું નામ સામે આવ્યું
Published On
By Nilesh Parmar
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું કોકડું છેલ્લાં 11 મહિનાથી ગુંચવાયેલું છે. આ વખતે ભાજપે ચૂંટણી કરીને રાષ્ટ્રીય અને પ્રદેશ પ્રમુખ બનાવવાનું નક્કી...
Opinion

20 Apr 2025 17:25:41
(ઉત્કર્ષ પટેલ) મુંબઈમાં માત્ર મરાઠી સમુદાય નહીં, પરંતુ ગુજરાતી અને પારસી સમુદાયોએ પણ ઊંડો અને મજબૂત પાયો નાંખ્યો છે. ઐતિહાસિક,...
Copyright (c) Khabarchhe All Rights Reserved.