- Business
- RBIએ રેપોરેટ 0.25 ટકા ઘટાડ્યો તો તમને શું ફાયદો થશે?
RBIએ રેપોરેટ 0.25 ટકા ઘટાડ્યો તો તમને શું ફાયદો થશે?
By Khabarchhe
On

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની આજે મોનીટરી પોલીસીની બેઠક મળી હતી જેમા ગર્વનર સંજય મલ્હોત્રાએ રેપો રેટમાં 0-.25 બેસીસ પોઇન્ટ ઘટાડવાની જાહેરાત કરી. મતલબ કે વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. વ્યાજ દર 6.25 ટકા હતો જે હવે 6 ટકા થઇ ગયો છે.
આ પહેલા ફેબ્રુઆરી 2025માં પણ RBIએ રેપોરેટમાં 0.25 બેસીસ પોઇન્ટનો ઘટાડો કર્યો હતો. મતલબ કે 4 મહિનામાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વ્યાજ દરમાં 0.50 ટકાનો ઘટાડો કરી દીધો છે. વ્યાજ દર ઘટવાને કારણે હોમ લોન સસ્તી થશે અને લોકોને EMIમાં ફાયદો થશે. આ ઉપરાંત પર્સનલ લોન, એજ્યુકેશન લોનમાં પણ રાહત થશે.
અર્થતંત્ર ધીમુ પડી રહ્યું હોવાથી એવી ધારણા હતી જ કે RBI વ્યાજ દરમાં ઘટાડો કરશે.
Related Posts
Top News
Published On
પહેલગામ આતંકવાદી હુમલા બાદ, ભારત સરકારે દ્વારા SAARC દ્વારા પાકિસ્તાનીઓને આપવામાં આવેલા વિઝા રદ કરી દેવામાં આવ્યા છે. પાકિસ્તાની...
‘અષ્ટભુજા શક્તિથી થશે અસૂરોનો નાશ..’, પહેલગામ ઘટના પર મોહન ભાગવત ગુસ્સે
Published On
By Parimal Chaudhary
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે મુંબઈમાં આયોજિત પંડિત દીનાનાથ મંગેશકરની 83મી પુણ્યતિથિ સમારોહમાં ભાગ લીધો...
ટેક્સ પેયરનો જીવ એ જીવ નથી? પાટીલે ચુપચાપ સાંભળી કેમ લીધું?
Published On
By Rajesh Shah
પહેલગામમાં મોતને ભેટેલા સુરતના મોટા વરાછાના શૈલેષ કળથિયાની અંતિમ યાત્રા ગુરુવારે નિકળી ત્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ હાજર...
આખા દેશમાં 28 ટકા પોલીસ અધિકારીઓની જગ્યાઓ ખાલી; માત્ર 8 ટકા મહિલા અધિકારીઓ
Published On
By Parimal Chaudhary
ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2025 તાજેતરમાં જ જાહેર કરવામાં આવ્યો છે. આ એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ છે, જે ભારતના...
Opinion
-copy48.jpg)
22 Apr 2025 12:00:15
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકીય ઇતિહાસમાં ગુજરાતની ધરતીએ ઘણા મહાન વ્યક્તિત્વોને જન્મ આપ્યો છે જેમાંથી બે નામ છે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.