- Central Gujarat
- ગુજરાત હાઇકોર્ટે ચાઇનીઝ દોરા પછી હવે લીધો બીજો મોટો નિર્ણય
ગુજરાત હાઇકોર્ટે ચાઇનીઝ દોરા પછી હવે લીધો બીજો મોટો નિર્ણય
By Khabarchhe
On

ઉત્તરાયણને હવે 3 દિવસની વાર છે અને ગુજરાતનો આ સૌથી મોટો પર્વ માનવામાં આવે છે. ગુજરાત હાઇકોર્ટે શુક્રવારે એક મોટો નિર્ણય લીધો છે. હાઇકોર્ટે રાજ્યભરમાં કાચ પાયેલા દોરા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મુકી દીધો છે.
ગુજરાતમાં ચાઇનીઝ દોરો, નાયલોન દોરા પર પ્રતિબંધ છે જ, પરંતુ હવે કાચથી ઘસેલા દોરા પર પણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.
ગુજરાત સરકારે કોર્ટને ખાત્રી આપી છે કે 11 તારીખથી 15 જાન્યુઆરી સુધી કડક એકશન લેવામાં આવશે
ચાઇનીઝ, નાયલોન જેવા દોરા અનેક વખત ઘાતક સાબિત થયા છે અને લોકોના ગળા કપાઇ જવાના અને મોતના બનાવો બનતા હોય છે. પશુ-પક્ષીઓના પણ દોરાને કારણે મોત થાય છે.
લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે નિર્ણય લીધો છે.
About The Author
Related Posts
Top News
Published On
નાગપુરમાં RSS મુખ્યાલયની PM નરેન્દ્ર મોદીની મુલાકાતના એક દિવસ પછી, ઉદ્ધવ ઠાકરેના શિવસેના નેતા સંજય રાઉતના નિવેદનથી બધા ચોંકી...
હિતેન્દ્ર દેસાઈ: યુદ્ધ જેવા મુશ્કેલ સમયના મજબૂત નેતા
Published On
By Nilesh Parmar
હિતેન્દ્ર દેસાઈએ 20 સપ્ટેમ્બર 1965થી 12 મે 1971 સુધી ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે કાર્ય કર્યું. આ સમયગાળો ગુજરાત માટે ખૂબ જ...
ધોની કેમ પાછળ રમવા આવે છે, વધુ કેમ નથી રમી શકતો? CSK કોચે આપ્યા બધા કારણો
Published On
By Kishor Boricha
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 સીઝનનો ઉત્સાહ શરૂ થઈ ગયો છે. અત્યાર સુધીમાં (30 માર્ચ) 11 મેચ રમાઈ...
'બંધ થતી શાળાઓ, સિસ્ટમ પર નિયંત્રણ', શિક્ષણ નીતિ પર સોનિયા ગાંધીના અનેક સવાલ
Published On
By Kishor Boricha
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું છે કે, કેન્દ્ર સરકાર શિક્ષણ ક્ષેત્રે ફક્ત ત્રણ મુખ્ય એજન્ડા લાગુ કરવા પર ધ્યાન...
Opinion

31 Mar 2025 17:12:26
હિતેન્દ્ર દેસાઈએ 20 સપ્ટેમ્બર 1965થી 12 મે 1971 સુધી ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે કાર્ય કર્યું. આ સમયગાળો ગુજરાત માટે ખૂબ જ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.