સુરત એરપોર્ટ પર રીક્ષાને પ્રવેશ મળશે? Khaberchheના વીડિયો પછી MPની રજૂઆત

#surat #suratairport #impact Know more on https://www.khabarchhe.com Follow US On: Facebook - https://www.facebook.com/khabarchhe/ Twitter - https://www.twitter.com/khabarchhe Instagram - https://www.instagram.com/khabarchhe/ Youtube - https://www.youtube.com/khabarchhe Download Khabarchhe APP https://www.khabarchhe.com/downloadApp

સુરતના અગ્રણી ન્યૂઝ પોર્ટલ Khabarchhe.Comએ તાજેતરમાં એક વીડિયો બનાવ્યો હતો કે, સુરત એરપોર્ટ પર ઓટો રીક્ષાને મુખ્ય પ્રવેશ દ્રારથી જ એન્ટ્રી મળતી નથી, જેને કારણે સામાન લઇને આવેલા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એરપોર્ટ ડિરેકટર સાથે વાતચીત કરવામાં આવી હતી તો તેમણે કહ્યું હતું કે, રીક્ષાની હજુ લેન બની નથી. બે-ત્રણ મહિના લાગશે.

 આ બાબતે બારડોલીના સાંસદ પ્રભુ વસાવાએ સુરત એરપોર્ટ ડિરેક્ટને લેખિતમાં રજૂઆત કરી છે કે, સુરત એરપોર્ટ પર પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે અને તેમાં મધ્યમ વર્ગના લોકો પણ ફલાઇટમા જઇ રહ્યા છે. અન્ય રાજ્યો અને વિદેશમાંથી પણ લોકો સુરત આવી રહ્યા છે.

સુરત એરપોર્ટ પર અત્યારે રીક્ષાને પ્રવેશ બંધ છે એવી સેંકડો મુસાફરોએ રજૂઆત કરી છે તો એરપોર્ટ પર રીક્ષાને પ્રવેશ આપવા મારી રજૂઆત છે.

 

 

Related Posts

Top News

8 વર્ષની ગુમ બાળકીને શોધવા સુરત પોલીસે પહેલીવાર ડ્રોનનો ઉપયોગ કર્યો

સુરત પોલીસે એક સરાહનીય કામ કર્યું છે.10 કલાકથી ગુમ 8 વર્ષની બાળકીને ડ્રોન ટેક્નોલોજીની મદદથી 45 મિનિટમાં જ શોધી...
Gujarat 
8 વર્ષની ગુમ બાળકીને શોધવા સુરત પોલીસે પહેલીવાર ડ્રોનનો ઉપયોગ કર્યો

4 મોંઘી કાર, 2 કરોડનું ઘર... લેડી કોન્સ્ટેબલ બરતરફ, IGએ તપાસના આદેશ આપ્યા

પંજાબના ભટિંડામાં વરિષ્ઠ મહિલા કોન્સ્ટેબલ અમનદીપ કૌરને તાત્કાલિક અસરથી સેવામાંથી બરતરફ કરવામાં આવી છે. કારમાંથી ડ્રગ્સ મળી આવ્યા પછી પોલીસે...
National 
4 મોંઘી કાર, 2 કરોડનું ઘર... લેડી કોન્સ્ટેબલ બરતરફ, IGએ તપાસના આદેશ આપ્યા

'CID'માં ખતમ થઈ ગઇ ACP પ્રદ્યુમનની સફર! શૉમાં આવશે મોટું ટ્વીસ્ટ

સોની T.V.ની લોકપ્રિય સીરિયલ 'CID' દરેકને પસંદ આવે છે. તેમાં બતાવવામાં આવેલી કહાની અને તેના પાત્રો દરેક...
Entertainment 
'CID'માં ખતમ થઈ ગઇ ACP પ્રદ્યુમનની સફર! શૉમાં આવશે મોટું ટ્વીસ્ટ

વક્ફ બિલ હવે સર્વોચ્ચ અદાલતને આંગણે, સંસદ દ્વારા બનાવેલા કાયદાને શું સુપ્રીમ કોર્ટ રોકી શકે છે?

વકફ સુધારા બિલનો કાયદો બનવાનો માર્ગ હવે મોકળો થઈ ગયો છે. લોકસભા અને પછી રાજ્યસભામાંથી મંજૂરી મળ્યા પછી, આ...
National 
વક્ફ બિલ હવે સર્વોચ્ચ અદાલતને આંગણે, સંસદ દ્વારા બનાવેલા કાયદાને શું સુપ્રીમ કોર્ટ રોકી શકે છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.