- Fashion & Beauty
- અંબાણી પરિવારની મહિલાઓના આ છે ડિઝાઇનર, સ્ટાઇલીશ, મેક-અપ આર્ટીસ્ટ
અંબાણી પરિવારની મહિલાઓના આ છે ડિઝાઇનર, સ્ટાઇલીશ, મેક-અપ આર્ટીસ્ટ

મુકેશ અંબાણી પરિવાર 2024 દરમિયાન સતત ચર્ચામાં રહ્યું છે. અનંત-રાધિકા વિવાહ, જામનગરમાં પ્રી- વેડીંગ, ઇટાલીમાં સેકન્ડ પ્રી-વેડીંગ અને હવે 12 જુલાઇએ લગ્નનો કાર્યક્રમ. અંબાણી પરિવારની મહિલાઓનો હમેંશા ઠાઠમાઠ જોવા મળે છે. ત્યારે તેમના ડિઝાઇર્સ કોણ છે, હેર સ્ટાઇલીશ કોણ છે અને મેક- અપ કોણ કરે છે તે વિશે તમને જાણકારી આપીશું
જામનગરમાં પ્રી-વેડીંગના કાર્યક્રમમાં રાધિકાએ તરૂણ તિહલાની, અબુજાની-સંદીપ ખોસલાએ ડિઝાઇન કરેલા કપડાં પહેર્યા હતા. જ્યારે નીતા અંબાણીએ મનીષ મલ્હોત્રા, અબુજાની-સંદીપ ખોસલાએ ડિઝાઇન કરેલાં કપડાં પહેર્યા હતા.
ઇશા અંબાણી સ્ટાઇલિસ્ટ અનાઇતા શ્રોફ અડાજણીયા છે, જે બોલિવુડ અભિનેત્રીઓની પણ સ્ટાઇલ માટે જાણીતી છે.રાધિકા મરચન્ટની પર્સનલ સ્ટાઇલિસ્ટ શેરીન છે.
સંગીતા હેગડે અંબાણી પરિવારની ફેવરીટ હેરસ્ટાઇલિસ્ટ છે. નીતા અન ઇશા અંબાણીના મેક અપ આર્ટિસ્ટ મિક્કી કોન્ટ્રાક્ટર છે.
Related Posts
Top News
ફાઇઝર કોવિડ રસી ઉતાવળમાં લોન્ચ કરી, તેની અસર પ્રજનન ક્ષમતા પર પડી: ડૉ. નાઓમી વોલ્ફ
ભારત એક મજબૂત રાષ્ટ્ર બની ગયું છે, આપણા PM વિશ્વના સૌથી અગ્રણી નેતામાં આવે છે: ઉપરાષ્ટ્રપતિ
ચૈત્રી નવરાત્રિ 2025: કળશ સ્થાપનાનો સમય, મુહૂર્ત અને પૂજા વિધિ
Opinion
