ગુજરાતના ગર્વનરે આચાર્ય દેવવ્રતે 47 વર્ષનો રેકોર્ડ તોડ્યો

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 47 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. 22 જુલાઇ 2019ના દિવસે રાજ્યપાલ બનેલા આચાર્ય દેવવ્રતે ગુજરાતમાં 5 વર્ષ અને 217 દિવસ પુરા કરી દીધા છે અને હજુ ગર્વનર તરીકે યથાવત છે.આચાર્ય દેવવ્રત 47 વર્ષ પછી સૌથી વધારે સમય રહેનારા રાજ્યપાલ બન્યા છે. આ પહેલા 1973માં મૂળ કેરળના કે.કે. વિશ્વનાથન ગુજરાતમાં ગર્વનર તરીકે 5 વર્ષ 132 દિવસ રહ્યા હતા.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતમાં ઓર્ગેનિક ખેતીની અવેરનેસ માટે ઘણા કાર્યક્રમો કર્યા છે અને ખેડુતોને ઓર્ગેનિક ખેતી વિશે સમજાવ્યું છે. તેમને ભગવદગીતા અને હિંદુ ધર્મ શાસ્ત્રોનું ઉડું જ્ઞાન છે. તેઓ વિદ્વાન રાજ્યપાલ તરીકે જાણીતા છે.

દેશમાં સૌથી વધારે રાજ્યપાલ તરીકે રહેવાનો રેકોર્ડ 12 વર્ષનો છે જે એલ નરસિંહાના નામ પર છે.

Related Posts

Top News

કૈલાસ માનસરોવર યાત્રા 2025માં પાંચ વર્ષ બાદ ફરી શરૂ થશે

પવિત્ર કૈલાસ માનસરોવર યાત્રા, જે હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે અત્યંત મહત્વની છે, તે 2025માં...
National 
કૈલાસ માનસરોવર યાત્રા 2025માં પાંચ વર્ષ બાદ ફરી શરૂ થશે

જેના લીધે દીકરો ચૂંટણી હાર્યો તેની સાથે જ રાજ ઠાકરેનું ડીનર, શું કરવાના છે બંને

તાજેતરમાં, મહારાષ્ટ્રના DyCM અને શિવસેનાના નેતા એકનાથ શિંદે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેના ઘરે ગયા...
Politics 
જેના લીધે દીકરો ચૂંટણી હાર્યો તેની સાથે જ રાજ ઠાકરેનું ડીનર, શું કરવાના છે બંને

કોંગ્રેસે ઇટાલિયાની આશા પર પાણી ફેરવી દીધું, AAP સાથે ગઠબંધન ન કરવાનું કારણ જણાવ્યું

કોંગ્રેસે શુક્રવારે મોટી જાહેરાત કરી છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, કોંગ્રેસ ગુજરાતમાં વિસાવદર અને કડીની...
Politics 
કોંગ્રેસે ઇટાલિયાની આશા પર પાણી ફેરવી દીધું, AAP સાથે ગઠબંધન ન કરવાનું કારણ જણાવ્યું

NASA ઈન્સ્પાર્ડ સીટ, 1 ચાર્જમાં 1200 km રેન્જ, GAC Hyptec HL લોન્ચ, કિંમત જાણી લો

ચીની કાર કંપનીઓ ઇલેક્ટ્રિક વાહનોના ક્ષેત્રમાં ખૂબ આગળ વધી રહી છે. ચીની કાર ઉત્પાદક કંપની GACએ તેની નવી SUV...
Tech & Auto 
NASA ઈન્સ્પાર્ડ સીટ, 1 ચાર્જમાં 1200 km રેન્જ, GAC Hyptec HL લોન્ચ, કિંમત જાણી લો
Copyright (c) Khabarchhe All Rights Reserved.