પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

ડિજિટલ યુગમાં માણસના સંબંધો પણ ડિજિટલ થઈ રહ્યા છે, જેના કારણે દરેક માણસ હવે બે જુદી જુદી પર્સનાલિટી સાથે જીવી રહ્યો છે. પહેલી પર્સનાલિટી એટલે માણસની વાસ્તવિક અથવા રિયલ પર્સનાલિટી અને બીજી એની ડિજિટલ પર્સનાલિટી. જેમ માણસની પર્સનાલિટી ડિજિટલ હોવાની એમ એના ડિજિટલ કમિટમેન્ટ્સ પણ હોવાના, અને એ ડિજિટલ સંબંધો અને ડિજિટલ કમિટમેન્ટ્સને રજૂ કરતી વાત એટલે 'ડિજિટલી Yours', જેમાં વાત છે અલયની, અનાહિતાની અને કદાચ આપણા સૌની પણ!

અંકિત દેસાઈ

View Profile