ED રાહુલ-સોનિયા ગાંધીની પાછળ પડી ગયું

કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલી વધે તેવા સમાચાર સામે આવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ નેશનલ હેરાલ્ડ મની લોન્ડરીંગ મામલે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે જોડાયેલી સંપત્તિઓ ટાંચમાં લેવાની પ્રક્રિયા શરૂ કરી છે. પ્રિવેન્શન ઓફ મનીલોન્ડરીંગ રૂલ્સ 2013ના નિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

11 એપ્રિલે  EDએ દિલ્હી, મુંબઇ અને લખનૌના પ્રોપર્ટી રજિસ્ટાર્સને ઔપચારીક નોટીસો પાઠવી છે, જયા એસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડ ( AJL)ની ઓફિસો આવેલી છે. આ સંપત્તિ યંગ ઇન્ડિયાના માધ્યમથી અધિગ્રહણ કરવામાં આવી હતી અને જેના લાભાર્થી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી છે. AJLની 988 કરોડ રૂપિયાની સંપત્તિ છે જ્યારે દિલ્હી, મુંબઇ, લખનૌમાં 661 કરોડ રૂપિયાની સ્થાવર મિલ્કત છે.

Related Posts

Top News

ખતરોં કે ખિલાડી-બિગ બોસ 19નો સાથ પ્રોડ્યૂસરે કેમ છોડી દીધો, શું આ વખતે નહીં જોવા મળે બંને શૉ

રિયાલિટી શૉના બાપ એટલે કે બિગ બોસ અને સ્ટંટ શૉ ખતરોં કે ખિલાડીની આગામી સીઝન પર તલવાર લટકી રહી છે....
Entertainment 
ખતરોં કે ખિલાડી-બિગ બોસ 19નો સાથ પ્રોડ્યૂસરે કેમ છોડી દીધો, શું આ વખતે નહીં જોવા મળે બંને શૉ

વક્ક સુધારા એક્ટ પર સુપ્રીમ કોર્ટમાં જવાબ આપવા સરકારને 7 દિવસ કેમ જોઈએ છે?

સુપ્રીમ કોર્ટમાં વકફ સુધારા એક્ટ સામે થયેલી અરજી પર બુધવારે સુનાવણી દરમિયાન CJIએ કેન્દ્ર સરકારને કેટલાંક સવાલો પુછ્યા હતા....
National 
વક્ક સુધારા એક્ટ પર સુપ્રીમ કોર્ટમાં જવાબ આપવા સરકારને 7 દિવસ કેમ જોઈએ છે?

IAS સ્મિતા સભરવાલ મુશ્કેલીમાં, પોલીસે મોકલી નોટિસ, જાણો શું છે કારણ?

તેલંગાણાના સીનિયર IAS અધિકારી સ્મિતા સભરવાલ એક મુશ્કેલીમાં ફસાઈ ગયા છે. આ મુશ્કેલી AIથી બનાવવામાં આવેલી તસવીરને  રીટ્વીટ કરવાને...
National 
IAS સ્મિતા સભરવાલ મુશ્કેલીમાં, પોલીસે મોકલી નોટિસ, જાણો શું છે કારણ?

ધોનીને કંઈ રીતે મળ્યો પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ, જાણો કોણ નક્કી કરે છે? શું છે નિયમ

IPL 2025નો ઉત્સાહ ચરમસીમાએ છે. 30થી વધુ મેચ રમાઈ છે અને દરેક મેચમાં કોઈને કોઈ ખેલાડીએ પોતાના ખાસ...
Sports 
ધોનીને કંઈ રીતે મળ્યો પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ, જાણો કોણ નક્કી કરે છે? શું છે નિયમ
Copyright (c) Khabarchhe All Rights Reserved.