- World
- અમેરિકાની સરકારમાં દખલગીરી મસ્કને ભારે પડી, ટેસ્લાના વેચાણમાં મોટા ગાબડા
અમેરિકાની સરકારમાં દખલગીરી મસ્કને ભારે પડી, ટેસ્લાના વેચાણમાં મોટા ગાબડા

દુનિયાના સૌથી અમીર એલન મસ્કની કંપની ટેસ્લા અત્યારે મુશ્કેલીના સમયમાંથી પસાર થઇ રહી છે. અમેરિકાની સરકારમાં એલન મસ્કની દખલગીરીથી લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જેને લીધે ટેસ્લાએ લોભામણી ઓફરો શરૂ કરી છે.
જર્મીનીમાં ટેસ્લાનું વેચાણ 76 ટકા, નેધરલેન્ડમાં 24 ટકા, સ્વીડનમાં 42 ટકા, ફ્રાન્સમાં 45 ટકા, ઇટલીમાં 55 ટકા, સ્પેનમાં 10 ટકા, ઓસ્ટ્રેલિયામા 63 ટકા અને આખી દુનિયામાં એવરેજ 49 ટકાનો ઘટાડો થયો છે. ટેસ્લાએ ઝીરો વ્યાજ દરે લોન આપવાની અને જિંદગીભર ફ્રી ચાર્જની ઓફર કરી છે.
મસ્કના અમેરિકાની સરકારમાં ઇન્વોલમેન્ટને કારણે ઘણી સેલિબ્રીટીઝે ટેસ્લા કારનો ત્યાગ કરવાની જાહેરાત કરી છે અને કેટલાંક તો ગુસ્સામાં ટેસ્લના શો-રૂમમાં પણ પહોંચી ગયા હતા. ભારતમાં ટુંક સમયમાં ટેસ્લા આવશે.
Related Posts
Top News
Published On
(ઉત્કર્ષ પટેલ) હાર્દિક પટેલ એક યુવા નામ છે જે ગુજરાત જ નહીં પણ વિશ્વભરના ગુજરાતીઓ માટે જાણીતું કહી શકાય....
'જો કોઈએ મુસ્લિમો તરફ આંખ પણ ઉઠાવી છે તો.....', ઇફ્તાર પાર્ટીમાં DyCM અજિતની ગર્જના
Published On
By Kishor Boricha
મહારાષ્ટ્રના DyCM અજિત પવાર શુક્રવારે મુંબઈમાં એક ઇફ્તાર પાર્ટીમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેઓ મુસ્લિમ સમુદાયના લોકોને મળ્યા અને...
શું IPL 2025ની પહેલી મેચમાં જ વરસાદ પડશે, શું કહે છે વેધર રિપોર્ટ, વાંચો ઇડન ગાર્ડન્સ પિચ રિપોર્ટ
Published On
By Vidhi Shukla
IPL 2025 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. ટુર્નામેન્ટની પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે...
સવજીભાઈ ધોળકીયા: જલસંચય માટે ગુજરાતમાં સૌથી સક્રિય વ્યક્તિત્વ
Published On
By Nilesh Parmar
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની ધરતી ખાસ કરીને સૌરાષ્ટ્રનો વિસ્તાર પેઢીઓથી પાણીની તંગીનો માર સહન કરતો આવ્યો છે. ભૂમિપુત્રો / અન્નદાતા ખેડૂતો...
Opinion
41.jpg)
22 Mar 2025 14:51:37
(ઉત્કર્ષ પટેલ) હાર્દિક પટેલ એક યુવા નામ છે જે ગુજરાત જ નહીં પણ વિશ્વભરના ગુજરાતીઓ માટે જાણીતું કહી શકાય. આ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.