- World
- ભાગેડુ મેહુલ ચોક્સી એન્ટવર્પમાં પકડાયો, ભારત લવાશે
ભાગેડુ મેહુલ ચોક્સી એન્ટવર્પમાં પકડાયો, ભારત લવાશે
By Khabarchhe
On

દેશની પંજાબ નેશનલ બેંક સાથે 13 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી કરીને વિદેશ ભાગી ગયેલો મેહુલ ચોક્સી બેલ્જીયમના એન્ટવર્પમાંથી પકડાયો છે. થોડા સમય પહેલા અહેવાલો હતા કે મેહુલ ચોક્સી એન્ટવર્પમાં દેખાયો હતો એ પછી ભારત સરકારની એજન્સી EDએ બેલ્જીયમ સરકારને મેહુલની ધરપકડ કરવા માટે વિનંતી કરી હતી.
બેલ્જીયમ પોલીસે 12 એપ્રિલે મેહુલની ધરપકડ કરી છે. મેહુલના પત્ની પ્રીતી બેલ્જીયમના રેસિડન્સ છે અને તેમની દીકરી સાથે રહે છે.
બેલ્જીયમ અને ભારત વચ્ચે સંધિ હોવાને કારણે મેહુલનું પ્રત્યાપર્ણ કરાશે અને તેને ભારત લાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જાણકારોનું કહેવું છે કે, થોડો વિલંબ થશે, પરંતુ આ વખતે મેહુલને ભારત લાવવાનો માર્ગ મોકળો થઇ ગયો છે.
Related Posts
Top News
Published On
ગયા અઠવાડિયે શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી. દરમિયાન, બ્રોકરેજ ફર્મ પ્રભુદાસ લીલાધર (PL કેપિટલ) એ આગાહી કરી છે...
બાઇક પર બાળકોને પાંજરામાં લઈ જનારને જોઈને કદાચ તમને હસવું આવી રહ્યું હોય, પરંતુ..
Published On
By Parimal Chaudhary
ભારતને આમ જ 'જુગાડુઓનો દેશ' કહેવામાં આવતો નથી. અહીં દરેક સમસ્યાનું કોઈક ને કોઈક અનોખું સમાધાન શોધી કાઢનારા...
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Published On
By Nilesh Parmar
તારીખ: 27-04-2025 દિવસ: રવિવાર મેષ: આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે, જે લોકો નોકરીમાં છે, તેમને તેમના અધિકારીઓનો સહયોગ મળશે,...
ફેક્ટરીમાં મજૂરી કરતા મા-બાપની પુત્રીએ મહેનત કરીને હાર્વર્ડમાં પ્રવેશ મેળવ્યો
Published On
By Kishor Boricha
ઝારખંડના દાહુ ગામની સીમા કુમારીની વાર્તા દરેકને પ્રેરણા આપે છે. આ નાના ગામમાં લોકો ખેતી પર નિર્ભર છે અને છોકરીઓ...
Opinion

26 Apr 2025 12:24:37
ભારત આપણું સ્વર્ણિમ રાષ્ટ્ર વિવિધતામાં એકતાનું પ્રતીક છે. પરંતુ તાજેતરની ઘટનાઓએ આ એકતા અને દેશભક્તિના મૂલ્યો પર ઊંડો પ્રશ્ન ઉભો...
Copyright (c) Khabarchhe All Rights Reserved.