આગામી સપ્તાહમાં શેરબજાર કેવું રહેશે?  જાણો નિષ્ણાતોનો અભિપ્રાય

શેરબજાર માટે ગયું સપ્તાહ રાહત આપનારું રહ્યું, કારણકે એ પહેલા સતત 3 સપ્તાહથી શેરબજાર નીચે ઉતરી રહ્યું હતું. પરંતુ ગયા સપ્તાહમાં બજાર ઉપર આવ્યું. નિફ્ટી 2 ટકા વધીને 22552 અને સેન્સેક્સ 1.55 ટકા વધીને 74332 પર બંધ રહ્યો. હવે રોકાણકોરાને સવાલ છે કે આગામી સપ્તાહમાં શેરબજાર કેવું રહેશે?

જિયોજીતના વિનોદ નાયરનું કહેવું છે કે જો ડોનાલ્ડ ટ્રમ્પની જે ટેરિફ પોલીસની અનિશ્ચિતતા છે તે ઓછી થઇ જશે અને કોર્પોરેટની આવકમાં સુધારો જોવા મળશે તો આગામી સપ્તાહમાં બજારમાં મોટી તેજી જોવા મળી શકે છે.

માસ્ટર ટ્રસ્ટ ગ્રુપના પુનીત સિંઘાનિયાનું કહેવું છે કે નિફ્ટી માટે 22700નું લેવલ મજબુત પ્રતિકારક સ્તર છે જો આ લેવલ તુટશે તો નિફ્ટી 23100 સુધી જઇ શકે છે.

Related Posts

Top News

IPL મેચમાં હાર્દિક પંડ્યાનું બેટ કેમ ચેક કરવા લાગ્યા અમ્પાયર? જાણો કારણ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની 29મી મેચમાં, મુંબઈ ઇન્ડિયન્સ (MI)એ દિલ્હી કેપિટલ્સ (DC)ની ટીમને...
Sports 
IPL મેચમાં હાર્દિક પંડ્યાનું બેટ કેમ ચેક કરવા લાગ્યા અમ્પાયર? જાણો કારણ

રાષ્ટ્રીય ફાયર સેવા સપ્તાહ: AM/NS India શહેરને ઈમરજન્સી સેવા આપવા તત્પર

હજીરા-સુરત, એપ્રિલ 14, 2025: વિશ્વની બે અગ્રણી સ્ટીલ ઉત્પાદક કંપનીઓ આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા...
Gujarat 
રાષ્ટ્રીય ફાયર સેવા સપ્તાહ: AM/NS India શહેરને ઈમરજન્સી સેવા આપવા તત્પર

NDA સરકારને મોટો ઝટકો, આ પાર્ટીએ ગઠબંધન સાથે છેડો ફાડ્યો

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા NDA ગઠબંધનને મોટો ઝટકો મળ્યો છે. રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી (RLJP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને...
Politics 
NDA સરકારને મોટો ઝટકો, આ પાર્ટીએ ગઠબંધન સાથે છેડો ફાડ્યો

3 દિવસ અગાઉ જ CM નીતિશ કુમારે કરેલું 3831 કરોડના પુલનું ઉદ્ધઘાટન, તિરાડ જોવા મળી

બિહારની રાજધાની પટનામાં 3 દિવસ અગાઉ મુખ્યમંત્રી નીતિશ કુમારે જે.પી. ગંગા પથ (જે.પી. સેતુ)નું ઉદ્ધઘાટન કર્યું હતું, પરંતુ 3...
National 
3 દિવસ અગાઉ જ CM નીતિશ કુમારે કરેલું  3831 કરોડના પુલનું ઉદ્ધઘાટન, તિરાડ જોવા મળી
Copyright (c) Khabarchhe All Rights Reserved.