- Education
- સુરતની વરાછાની સરકારી સાયન્સ કોલેજ માટે પાલિકાએ સરકારને જમીન આપી
સુરતની વરાછાની સરકારી સાયન્સ કોલેજ માટે પાલિકાએ સરકારને જમીન આપી
By Khabarchhe
On
-copy-recovered6.jpg)
ગુજરાત સરકારે વર્ષ 2021માં સુરતના વરાછા વિસ્તારમાં સરકારી સાયન્સ કોલેજને મંજૂરી આપી હતી. વર્ષ 2022થી સીમાડા વિસ્તારમાં આવેલી સુરત મહાનગર પાલિકાની પ્રાથમિક શાળામાં કોલેજ ચાલતી હતી. હવે કાયમી નવા બાંધકામ માટે સુરત મહાનગર પાલિકાએ વાલક પાટીયા વિસ્તારમાં 17,363 ચો.મી જગ્યા રાજ્યના શિક્ષણ વિભાગને સુપરત કરી છે. શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ એ જમીનના દસ્તાવોજો કબ્જો મેળ્યો હતો. પાનસેરિયાએ કહ્યું કે આ જમીન પેટે સરકારે સુરત મહાનગર પાલિકાને 52 કરોડ રૂપિયાની રકમ ચૂકવી દીધી છે.
હવે ટુંક સમયમાં નવા ભવનનું બાંધકામ શરૂ થશે અને સ્ટેટ એફ ધ આર્ટ સુવિધાઓ આપવામાં આવશે. આ કોલેજ બનવાને કારણે વરાછા, કતારગામ, અશ્વનીકુમાર, કામરેજ, કડોદરા અને આજુબાજુના ગામના અનેક વિદ્યાર્થીઓને ફાયદો થશે.
Related Posts
Top News
Published On
અમેરિકામાં રહેતા વિદેશી નાગરિકો માટે નિયમો કડક કરવામાં આવ્યા છે. હવે જો બધા વિદેશી નાગરિકો અમેરિકામાં 30 દિવસથી વધુ સમય...
ED રાહુલ-સોનિયા ગાંધીની પાછળ પડી ગયું
Published On
By Nilesh Parmar
કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલી વધે તેવા સમાચાર સામે આવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ નેશનલ...
દિલ્હીના લોકોએ હવે ઘરના કચરા માટે ચાર્જ ચૂકવવો પડશે
Published On
By Nilesh Parmar
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને લોકોના ઘરો અને કોર્મશિયલ પ્રોપર્ટીમાંથી કચરો ભેગો કરવા પર ચાર્જ વસુલવાનું નક્કી કર્યું છે. આ ચાર્જ મિલકત...
ઓમ બિરલાએ 6 વર્ષ જૂનું વચન પૂરું કર્યું, CRPF જવાનની પુત્રીના લગ્નમાં હાજરી આપી
Published On
By Nilesh Parmar
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ વર્ષો પહેલા સાંગોદ/કોટા ખાતે સ્વર્ગસ્થ CRPF જવાન હેમરાજ મીણા અને બહાદુર મધુબાલાના લગ્ન સમારોહમાં હાજરી આપી...
Opinion

13 Apr 2025 12:16:25
આમ આદમી પાર્ટી (આપ) એ ગુજરાતના રાજકીય પટલ પર થોડા વર્ષો પહેલાં એક નવી આશા તરીકે ઉભરી હતી. 2022ની વિધાનસભા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.