- Gujarat
- ભુવાએ પતિને ભોળવીને તેના ઘરમાં જ પત્ની સાથે...
ભુવાએ પતિને ભોળવીને તેના ઘરમાં જ પત્ની સાથે...

વિજ્ઞાન આજે ઘણું આગળ નિકળ ગયું છે અને લોકો સફળતાની ટોચે પહોંચી રહ્યા છે, પંરતુ આજે પણ કેટલાંક લોકો એવા છે જે અંધશ્રદ્ધામાં માને છે અને ધુતારાઓ આનો લાભ ઉઠાવેન છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતી એક પરણીતા સાથે અમરેલીના ધારીના ભુવાને વીધી કરવાના નામે દુષ્કર્મ આચર્ હોવોનો ચોંકાવનો કિસ્સો સામે આવ્યો છે. સંબધીની પત્ની સાથે ભુવાએ ખોટું કામ કરી દીધું હતું.
ભુવો જ્યારે ધારી પહોંચ્યો તો લોકો તેને પકડીને માતાજીના મઢમાં લઇ ગયા હતા તેનું અર્ધ મુંડન કરાવીને મોંઢામાં ચંપલ આપી દીધા હતા અને ભુવા પાસે દુષ્કર્મની કબુલાત કરાવી હતી.કાપોદ્રા પોલીસની ટીમે ધારી જઇને ભુવાની ધરપકડ કરી લીધી છે.
ગુજરાત સરકારે ઓગસ્ટ 2024મં અંધશ્રદ્ધા વિરોધી કાયદો બનાવ્યો છે છતા આવા ભુવાઓ સક્રીય છે.
Related Posts
Top News
Published On
રાજ્યસભાના સભ્ય અશોક કુમાર મિત્તલે સોમવારે રાજ્યસભામાં અલ્લાહાબાદ હાઈકોર્ટ અને અલ્લાહાબાદ યુનિવર્સિટીના નામ બદલવાની માગ ઉઠાવી હતી. તેમણે કહ્યું કે,...
હર્ષ સંઘવી: એક યુવાનના માથે ગુજરાતના ગૃહરાજ્ય મંત્રીનો કાંટાળો તાજ છતા અડીખમ
Published On
By Nilesh Parmar
આપણું ગુજરાત એક એવું રાજ્ય જેની ઓળખ આપણે અનેક રીતે વર્ણવીએ છીએ. મહાત્મા ગાંધીની અહિંસાનું પ્રતીક, સરદાર વલ્લભભાઈ પટેલની નિર્ભીકતા,...
આ યોજનાએ મહારાષ્ટ્રનું બજેટ ખોરવી નાખ્યું, લોકોને માંગ ઓછી કરવાનું કહેવાયું
Published On
By Kishor Boricha
મહારાષ્ટ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી 'લાડલી બહેન યોજના'એ રાજ્યના બજેટને હચમચાવી નાખ્યું છે. મહારાષ્ટ્રના લઘુમતી મંત્રી દત્તાત્રેય...
IPLની શરૂઆત પહેલા KKRને લાગ્યો આંચકો! ઉમરાન મલિક ટીમમાંથી થયો બહાર
Published On
By Vidhi Shukla
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ ટાટા ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 માટે ઉમરાન મલિકની જગ્યાએ ચેતન સાકરિયાને ટીમમાં સામેલ કર્યો...
Opinion
31.jpg)
17 Mar 2025 17:19:02
લોકશાહી એ એવી વ્યવસ્થા છે જેમાં નાગરિકોનો અવાજ સૌથી મહત્ત્વનો હોય છે. ભારત જેવા લોકશાહી દેશમાં ચૂંટણીઓ દ્વારા નાગરિકો પોતાના...
Copyright (c) Khabarchhe All Rights Reserved.