- Gujarat
- સુરતમાં જો રસ્તા પર કચરો ફેંકતા હો તો સુધરી જજો
સુરતમાં જો રસ્તા પર કચરો ફેંકતા હો તો સુધરી જજો
42.jpg)
સુરતમાં દેશનો પહેલો પ્રયોગ સુરત મહાનગર પાલિકાએ હાથ ધર્યો છે. રસ્તા પર કચરાના ઢગલા હશે કે કોઇ જાહેરમાં કચરો નાંખશે તો AI પકડી પાડશે અને 700 રૂપિયાનો દંડ ભરવો પડશે. એટલે રસ્તા પર જો કચરો નાંખતા હોય તો હવે સુધરી જજો.
SMCએ શહેરના 3000 CCTVને સુરત ઇન્ટેલિજન્સ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સાથે જોડી દીધા છે. AI અલ્ગોરિધમ લાઇવ વીડિયો એનાલીસીસ કરે છે. કેમેરાની AI સીસ્ટમ ટીમને કચરાના ઢગલા ક્યા પડ્યા છે તેનો મેસેજ આપી દેશે એટલે સફાઇ કર્મચારી તરત એ ઢગલાં સાફ કરી દેશે. એવી રીતે AI કોઇ રસ્તા પર કચરો નાંખતા દેખાશે તો કેમેરમાં પકડી લેશે અને પછી દંડ ભરવો પડશે.
Related Posts
Top News
Published On
IPL 2025ની પહેલી મેચમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) સામેની મેચમાં...
નથી હેલમેટ પહેર્યુ કે નથી નંબર પ્લેટ, આવાને પોલીસ દંડ કરે કે દંડો ઠોકે?
Published On
By Nilesh Parmar
સુરત શહેરમાં રવિવારની શાંત સડકો પર એક ચોંકાવનારું દૃશ્ય જોવા મળ્યું એક બાઇકચાલક ન તો હેલમેટ પહેરેલું હતું અને ન...
સુશાંત સિંહ રાજપૂત કેસમાં CBIએ રિયા ચક્રવર્તીને આપી ક્લિનચીટ
Published On
By Parimal Chaudhary
બોલિવુડના દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતના કેસમાં CBIએ હવે મોટું પગલું ઉઠાવ્યું છે. મીડિયા મુજબ, CBIએ...
સુપ્રીમ કોર્ટે જસ્ટિસ વર્માના ઘરની અંદરનો વીડિયો જાહેર કર્યો, જ્યાં જુઓ ત્યાં બળેલી નોટનો ઢગલો
Published On
By Kishor Boricha
દિલ્હી હાઈકોર્ટના જજ જસ્ટિસ વર્માના ઘરની અંદરની પહેલી તસવીર સામે આવી છે. તસવીરોમાં બળી ગયેલી નોટો સ્પષ્ટ દેખાય છે. દિલ્હી...
Opinion

23 Mar 2025 12:20:40
(ઉત્કર્ષ પટેલ) સુરત શહેર જે ગુજરાતનું આર્થિક હૃદય અને હીરાનું નગર તરીકે ઓળખાય છે તેની સુરક્ષા અને સલામતીની જવાબદારી એક...
Copyright (c) Khabarchhe All Rights Reserved.