દિલ્હીના લોકોએ હવે ઘરના કચરા માટે ચાર્જ ચૂકવવો પડશે

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને લોકોના ઘરો અને કોર્મશિયલ પ્રોપર્ટીમાંથી કચરો ભેગો કરવા પર ચાર્જ વસુલવાનું નક્કી કર્યું છે. આ ચાર્જ મિલકત વેરાની સાથે લેવામાં આવશે. દિલ્હીના લોકો પર દર વર્ષે 600  રૂપિયાથી માંડીને 2400 રૂપિયા અને કોર્મશિયલ પ્રોપર્ટી માટે 6,000થી  60,000 રૂપિયાનો ચાર્જ વસુલવામાં આવે છે.

દિલ્હીના લોકો મિલ્કત વેરો તો ભરે જ છે, પરંતુ હવે તેમણે કચરો ઉઠાવવાનો પણ ચાર્જ ચૂકવવો પડશે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન જગ્યાના મુજબ ચાર્જ નક્કી કર્યો છે.દિલ્હીના મેયરે કમિશ્નરને પત્ર લખીને આ ચાર્જ તાત્કાલિક પાછો ખેંચી લેવાની માંગ કરે છે. આમ આદમી પાર્ટીના નેતા દુર્ગેશ પાઠકે કહ્યું કે, ભાજપના દબાણથી કમિશ્નરે આ ચાર્જ નાંખ્યો છે. જો ચાર્જ પાછો નહીં ખેંચાશે તો AAP દિલ્હીમાં આંદોલન કરશે.

Related Posts

Top News

રવિ શાસ્ત્રીના મતે ભારત માટે ડેબ્યૂ કરશે IPLના આ 4 સુપરસ્ટાર બેટ્સમેન

IPL હંમેશાં યુવાનો માટે એક મોટું મંચ રહ્યું છે. આ લીગમાં રમીને, ઘણા ખેલાડીઓ ભારત માટે ડેબ્યૂ કરી ચૂક્યા...
Sports 
રવિ શાસ્ત્રીના મતે ભારત માટે ડેબ્યૂ કરશે IPLના આ 4 સુપરસ્ટાર બેટ્સમેન

પહેલગામના દિવંગતોને શ્રદ્ધાંજલિ આપીને તરત ભાજપ મહિલા મોર્ચાએ બર્થડે ઉજવી

પહેલગામની ઘટનાથી આખો દેશ દુખી છે અને લોકો શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. પરંતુ રાજકોટમાં ભાજપ મહિલા મોર્ચાએ જે કર્યુ તેને...
Gujarat 
પહેલગામના દિવંગતોને શ્રદ્ધાંજલિ આપીને તરત ભાજપ મહિલા મોર્ચાએ બર્થડે ઉજવી

'યુદ્ધની કોઈ જરૂર નથી...', CMનું નિવેદન પાકિસ્તાની મીડિયામાં છવાયું, BJP કહે- આને પાકિસ્તાન રત્ન આપો

પહેલગામ આતંકવાદી હુમલા પર ભારતનો જવાબ કેટલો મજબૂત હોવો જોઈએ તે અંગે પત્રકારો દ્વારા પૂછવામાં આવતા, કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ...
National 
'યુદ્ધની કોઈ જરૂર નથી...', CMનું નિવેદન પાકિસ્તાની મીડિયામાં છવાયું, BJP કહે- આને પાકિસ્તાન રત્ન આપો

કેરળ હાઇકોર્ટે કેમ કહ્યું- મહિલાની દરેક વાત માનવી યોગ્ય નથી

એક મહત્વપૂર્ણ આદેશમાં, કેરળ હાઈકોર્ટે કહ્યું છે કે ફોજદારી કેસોમાં, ખાસ કરીને જાતીય ગુનાઓમાં, ફરિયાદી દ્વારા આપવામાં...
National 
કેરળ હાઇકોર્ટે કેમ કહ્યું- મહિલાની દરેક વાત માનવી યોગ્ય નથી
Copyright (c) Khabarchhe All Rights Reserved.