- Sports
- ICC ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલ મેચમાં વરસાદ પડે તો નિયમ શું છે?
ICC ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલ મેચમાં વરસાદ પડે તો નિયમ શું છે?
By Khabarchhe
On

ICC ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલ મેચ 9 માર્ચ, રવિવારના દિવસે દુબઇ ઇન્ટરનેશનલ ગ્રાઉન્ડમાં રમાવવાની છે અને 25 વર્ષ પછી ફાઇનલ મેચમાં ટીમ ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ આમને સામને છે. ભારતમાં તો આ મેચને લઇને ભારે ઉત્સાહ છે, પરંતુ સવાલ એ છે કે, વરસાદ પડે તો શું થાય? નિયમ શું કહે છે?
આમ તો દુબઇમાં 9 માર્ચે વરસાદ પડવાની શક્યતા ઘણી ઓછી છે, પરંતુ ધારો કે કોઇ સંજોગોમાં વરસાદ પડી જાય તો પહેલા તો ઓવર કટ કરીને મેચ રમાડવામાં આવે, પરંતુ બંને ટીમો 20-20 ઓવર રમવી જોઇએ. જો મેચ રદ કરવી પડે તો 10 માર્ચને રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. ધારો કે 10 માર્ચે પણ વરસાદ પડે અને મેચ રદ થાય તો પછી બંને ટીમોને વિજેતા જાહેર કરી દેવામાં આવે. પછી મેચ ન રમાડવામાં આવે.
Related Posts
Top News
Published On
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા NDA ગઠબંધનને મોટો ઝટકો મળ્યો છે. રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી (RLJP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને...
3 દિવસ અગાઉ જ CM નીતિશ કુમારે કરેલું 3831 કરોડના પુલનું ઉદ્ધઘાટન, તિરાડ જોવા મળી
Published On
By Parimal Chaudhary
બિહારની રાજધાની પટનામાં 3 દિવસ અગાઉ મુખ્યમંત્રી નીતિશ કુમારે જે.પી. ગંગા પથ (જે.પી. સેતુ)નું ઉદ્ધઘાટન કર્યું હતું, પરંતુ 3...
ભારતીય નારી અને મહેંદીનું મહત્ત્વ
Published On
By Nilesh Parmar
ભારતીય સંસ્કૃતિમાં નારીનું સ્થાન અનન્ય અને પવિત્ર છે. તે શક્તિ, સૌંદર્ય અને સંસ્કારનું પ્રતીક છે. આ સંસ્કૃતિમાં મહેંદી એ...
બૂમરાહ-કરુણ નાયર કેમ બાખડ્યા, રોહિત શર્મા મસ્તીના મૂડમાં, જુઓ વીડિયો
Published On
By Nilesh Parmar
મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં દિલ્હીની ટીમના કરુણ નાયરે ઈમ્પેક્ટ ખેલાડી તરીકે આવીને ધમાલ મચાવી દીધી હતી. તેણે 89 રનની શાનદાર...
Opinion
-copy20.jpg)
14 Apr 2025 12:15:11
ગુજરાતની રાજનીતિમાં છેલ્લાં ત્રણ દાયકાઓથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નું વર્ચસ્વ રહ્યું છે. આ લાંબા સમયગાળા દરમિયાન રાજ્યના યુવા મતદારોની માનસિકતા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.