આ ટાપુ દેશ 91 લાખમાં વેચી રહ્યો છે સીટિઝનશીપ, જાણી લો કારણ

તમને જો દરિયાકાંઠે રહેવાનું પસંદ હોય તો આ દેશે ટાપુ પર સિટીઝનશીપ ઓફર કરી છે. પપુઆ ન્યુ ગિનીના દરિયાકાંઠે, દક્ષિણ પશ્ચિમ પેસેફિક મહાસાગરમાં માત્ર 20 ચો. કિ.મી. વિસ્તારમાં ફેલાયેલો ટાપુ દેશ નૌરુએ ગોલ્ડન પાસપોર્ટની પહેલ કરી છે. માત્ર 91 લાખ રૂપિયામાં સિટીઝનશીપ ઓફર કરવામાં આવી રહી છે. પોતાના દરિયાકાંઠા વિસ્તારને બચાવવા માટે આ ઓફર કરવામાં આવી રહી છે.

Photo-(2)-copy

ક્લાયમેટ ચેન્જ પ્રક્રિયામાંથી અમેરિકા હટી જવાને કારણે આ દેશને ફંડની મોટી મુશ્કેલી ઉભી થઇ છે. નૌરુનો દરિયાનું લેવલ વધી રહ્યું છે, દરિયાકાંઠાનું ધોવાણ થઇ રહ્યું છે એટલે ફંડની જરૂર છે.

નૌરુની સિટીઝન મેળવવાથી UK, સિંગાપોર, હોંગકોંગ, UAE જેવા 89 દેશોમાં વિઝા ફ્રી એક્સેસ મળે છે. નૌરુની સરકારે કહ્યું છે કે, ગુનાહીત ઇતિહાસ ધરાવતા લોકોને નાગરિકતા મળશે નહીં.

Related Posts

Top News

દ્વારકામાં ડિમોલિશન થતું હતું કે, અચાનક સાક્ષાત હનુમાનજીએ આપી દીધા દર્શન, પોલીસે..

દેવભૂમિ બેટ દ્વારકાના બાલાપોર વિસ્તારમાં વર્ષો જૂનું હનમાનજીનું મંદિર આવેલું છે અને ગેર કાયદેસર દબાણોના કારણે આ મંદિર અંદરની તરફ...
Gujarat  Saurashtra 
દ્વારકામાં ડિમોલિશન થતું હતું કે, અચાનક સાક્ષાત હનુમાનજીએ આપી દીધા દર્શન, પોલીસે..

એકથી એક નંગ છે... યુવાને 5 દિવસમાં માથાના વાળ ગણી નાખ્યા, કેટલા થયા એ પણ જણાવ્યું

એક યુવાને દાવો કર્યો છે કે, તેણે પોતાના માથાના બધા વાળ ગણ્યા છે અને તેને આમ કરવામાં પૂરા 5...
Lifestyle  Offbeat 
એકથી એક નંગ છે... યુવાને 5 દિવસમાં માથાના વાળ ગણી નાખ્યા, કેટલા થયા એ પણ જણાવ્યું

માત્ર એક ઝાડે ખેડૂતને રાતોરાત બનાવી દીધો કરોડપતિ, ખૂબ જ રસપ્રદ છે મામલો

મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાના એક ખેડૂતને એક વૃક્ષે રાતોરાત કરોડપતિ બનાવી દીધો. આ અવિશ્વસનીય લાગતી ઘટના પુસદ તાલુકાના ખુર્શી ગામની છે....
National 
માત્ર એક ઝાડે ખેડૂતને રાતોરાત બનાવી દીધો કરોડપતિ, ખૂબ જ રસપ્રદ છે મામલો

અબજોના માલિક રામદેવ પતંજલિનું શરબત વેચવા ધર્મનો સહારો કેમ લે છે?

યોગ ગુરુ બાબા રામદેવ અનેક વખત તેમના નિવેદનોને કારણે વિવાદમાં રહેતા હોય છે. હવે તેમનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ...
National 
અબજોના માલિક રામદેવ પતંજલિનું શરબત વેચવા ધર્મનો સહારો કેમ લે છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.