- Gujarat
- ગુજરાતમાં આ વખતે ચોમાસું કેવું રહેશે? સ્કાય મેટની આગાહી સામે આવી
ગુજરાતમાં આ વખતે ચોમાસું કેવું રહેશે? સ્કાય મેટની આગાહી સામે આવી
By Khabarchhe
On
-copy11.jpg)
અત્યારે ગુજરાતમાં લોકો ગરમીમાં શેકાય રહ્યા છે તેવા સમયે હવામાનની આગાહી કરતી ખાનગી સંસ્થા સ્કાય મેટ વેધરે આગાહી કરી છે કે, આ વખતે દેશમાં ચોમાસું સામાન્ય રહેશે. સામાન્ય કરતા 3 ટકા વધારે વરસાદ પડી શકે છે.
આગાહીમા કહેવામાં આવ્યું છે કે, જૂન મહિનામાં ચોમાસાની શરૂઆત થોડી ધીમી રહેશે. જુલાઇ- ઓગસ્ટમાં સારો વરસાદ પડશે. સપ્ટેમ્બર મહિનામા તમિલનાડુ, આંધ્રપ્રદેશના દરિયા કાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડવાની સંભાવના છે.
લા લીનોની પરિસ્થિત બદલાઇ હોવા છતા ચોમાસામાં 103 ટકા જેટલો વરસાદ પડશે એમ સ્કાય મેટ વેધરે આગાહી કરી છે.
જૂન મહિનામાં કેરળ, કર્ણાટક, કોંકણ, ગોવામાં વધારે વરસાદ પડશે.ચોમાસું 1 જૂને કેરળથી શરૂ થતું હોય છે.
Related Posts
Top News
Published On
તારીખ: 22-04-2025 દિવસ: મંગળવાર મેષ: આજનો દિવસ તમારા માટે ખૂબ જ રચનાત્મક રહેશે. કાર્યક્ષેત્રમાં તમને તમારા મન પ્રમાણે કામ સોંપવામાં...
ફડણવીસ સરકાર વિરુદ્ધ કોર્ટમાં જશે કોન્ટ્રાક્ટરો! 89000 કરોડ રૂપિયાનું પેમેન્ટ ફસાયું
Published On
By Parimal Chaudhary
મહારાષ્ટ્ર સરકાર દ્વારા બિલોની ચૂકવણીને લઈને હવે કોન્ટ્રાક્ટરોની ધીરજ ખૂંટી ગઈ છે. રાજ્યના કોન્ટ્રાક્ટરોએ ભાજપની આગેવાનીવાળી મહાયુતિ સરકાર સામે મોર્ચો...
મહિનામાં 4 વખત મળ્યા શરદ પવાર-DyCM અજિત પવાર; શું મહારાષ્ટ્રમાં BJPનું ટેન્શન વધશે?
Published On
By Kishor Boricha
મહારાષ્ટ્રમાં આ દિવસોમાં ઘણી રાજકીય ગતિવિધિઓ ચાલી રહી છે. એક તરફ, એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ઉદ્ધવ...
'એક મંદિર, એક કૂવો, એક સ્મશાન'નો સંદેશ, મોહન ભાગવતે કરી જાતિવાદથી ઉપર ઉઠવાની અપીલ
Published On
By Vidhi Shukla
RSS પ્રમુખ મોહન ભાગવતે જાતિય ભેદભાવનો અંત લાવીને સામાજિક એકતા બનાવવાની અપીલ કરી છે. પાંચ દિવસની અલીગઢની મુલાકાત દરમિયાન 'સ્વયંસેવકો'ને...
Opinion

21 Apr 2025 18:34:48
હાલમાં ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળે તેની અટકળો ચાલી રહી છે. હાલના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ટર્મ પૂરી થઇ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.