07-09-2017
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર
કોઈ પણ ક્ષેત્રના સર્જકોના જીવનમાં અને એમના સર્જનમાં એમના સાથીદારોનું અનન્ય યોગદાન હોય છે. જોકે ઘણી વખત સર્જકના આ સાથીદારો અને એમના યોગદાની નોંધ સુદ્ધાં નથી લેવાતી. એવા ટાણે જ્યોતિ ઉનડકટ khabarchhe.com માટે એક મજેદાર કૉલમ લઈ આવ્યા છે, જેમાં તેઓ કરાવશે સર્જકના સાથીદારોનો પરિચય અને એ સાથીદારોના યોગદાન વિશેની રસપ્રદ વાતો...