પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

માણસના મનના ઊંડાણમાં ઉતરીને તેને ફંફોસવાનો પ્રયત્ન એટલે 'પડછાયાના પડઘા' સાંભળવાનો પ્રયત્ન! પ્રેમ અને નફરત આખરે તો લાગણીથી જોડાયેલા છે, કોઈ વ્યક્તિ તરફ જરા સરખી પણ લાગણી હોય તો જ એ વ્યક્તિ તરફ પ્રેમ અથવા નફરતની ભાવનાઓ જન્મ લેતી હોય છે. આ જ પ્રેમ અને નફરતની ભેદરેખામાં ગૂંચવાયેલા અંશુમનને ઉકેલતા ડૉ. આકાશ અરોરા પોતે જ ક્યાંક અટવાય છે અને ગૂંચવાયેલા ડૉક્ટરની સાથે પાત્રોના જીવન પણ ગૂંચવાય છે. એ ગૂંચ અને એનો ઉકેલ એટલે જ પડછાયાના પડઘા...

શ્વેતા સુતરીયા

View Profile