બે લાખનું દેવું માફ કરવા ગુજરાત સરકાર ખેડૂતો માટે જાહેરાત કરે તેવી શક્યતા
કોંગ્રેસની ખેડૂત રેલી અને હાર્દિક પટેલના ખેડૂતના દેવા માફ કરવાના અસરકારક આંદોલનો બાદ ભાજપની રૂપાણી સરકાર પર આખરે દબાણ આવ્યું છે. ખેડૂતો માટે સરકાર બે દિવસમાં જાહેરાત કરવાનો પ્લાન તૈયાર કરવાની ફરજ પડી છે. નાણાપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસની આજે રેલી છે. એક બે દિવસમાં વિધાનસભા સત્ર પછી જાહેરાત કરશે. એવું અનુમાન છે કે સરકાર ગરીબ ખેડૂતોના દેવા નાબુદ કરવાની જાહેરાત કરશે. જેમના પર રૂ. 2 લાખનું દેવું છે તેમનું દેવું માફ કરે એવી શક્યતા નાણાં વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp
Trending on KC
-
1
શાળાઓ બંધ તો શું થયું, આ સરકારી શાળાના શિક્ષકોએ વોટ્સેપ પર ભણાવવાનું શરૂ કર્યું
-
2
આ તારીખે સુરતના 40 લાખ લોકોને પાણી નહીં મળે, બે દિવસનો જુગાડ કરી રાખજો
-
3
કોરોના વાયરસઃ વિદેશથી સુરત આવેલા 136 લોકોનું કરાયું સ્ક્રીનિંગ, આ આવ્યું રીઝલ્ટ
-
4
જાપાનના સૌથી મોટા મીડિયા સમૂહના પત્રકારો ગુજરાતના ગામડાઓમાં કેમ ફરી રહ્યા છે?
-
5
માસિક ધર્મના વિવાદ પર સ્વામીના સમર્થનમાં આવ્યો સ્વામિનારાયણ સંપ્રદાય, રેલી કાઢી
-
6
અમિત શાહને મળ્યા CM કેજરીવાલ, શાહીન બાગ મુદ્દે આપ્યું આ નિવેદન
-
7
55 સેકેન્ડમાં આ કંપનીના 200 કરોડ રૂપિયાના સ્માર્ટફોન વેચાઈ ગયા
-
8
ગુજરાતી હીરા વેપારીએ 15મા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો
-
9
રાજ્યસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં ફરી રાજકીય ભૂકંપની સંભાવના
-
10
EX બોયફ્રેન્ડ પર ભડકી નેહા, કહ્યું-હું મોઢું ખોલીશ તો તારો પરિવાર થઈ જશે એક્સપોઝ