01-03-2018
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર
ગુજરાતના જાણીતા પત્રકાર-વિચારક કાન્તિ ભટ્ટના સદાબહાર ‘ચેતના’ લેખો હવે ‘khabarchhe.com’ પર. આ લેખો માણસને માત્ર હકારાત્મક્તા જ નથી બક્ષતા પરંતુ ક્યાંક અટવાયેલા, ગૂંચવાયેલા આજના માણસને કંઈક નવું કરવાનો, કંઈક નવું પામવાનો અને ઉંચાઈએ પહોંચવાનો માર્ગ પણ બતાવે છે. આ સદાબહાર લેખો તમને જીવન અને અધ્યાત્મિકતાનો પણ અનુભવ કરાવશે.