22-08-2017
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર
એકમેકનાં મન સુધીમાં વાચકોના દિલને- મનને સ્પર્શે એવી વાત વ્યક્ત કરવાનો પ્રયાસ રહેશે. મનમાં કોઈ વાત, સવાલ, વ્યથા કે અવઢવ હોય પણ એને સાંભળવા માટે કોઈ કાન ન હોય તો 'એકમેકનાં મન સુધી'માં તમે તમારા મનને હળવું કરી શકશો. મનથી મનની વાત કહેવાશે અને કોઈક ઉકેલ તો ચોક્કસ મળી આવશે.