પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર
મોહનદાસ કરમચંદ ગાંધીની હત્યાને ભલે દાયકાઓ વીતી ગયા હોય, પરંતુ મહાત્મા ગાંધીના વિચારોની ક્યારેય હત્યા ક્યારેય થઈ શકવાની નથી. બલકે જેમ જેમ સમય વીતતો જાય છે એમ મહાત્મા ગાંધીની વાતો વધુ ને વધુ સાંપ્રત અને અસરકારક બની રહી છે, જે વિચારોને ખરા અર્થમાં સમાજ, દેશ કે આંતરાષ્ટ્રીય સ્તરે નિષ્ઠાપૂર્વક લાગુ પાડવામાં આવે તો ખરા અર્થમાં સર્વોદય થઈ શકે છે. 'બાપુની વાતો' વિભાગમાં મહાત્મા ગાંધીના આવા જ કેટલાક વિચારોને શેર કરવાનો આશય છે, જેને અમલ કરવાનો વિચાર થોડા લોકો પણ કરશે તો સમાજ કે દેશ તરીકે આપણે ઘણી ઉન્નતિ કરી શકીશું.