28-08-2017
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર
થોડીક હિંમત વધારીએ , થોડાંક સપનાં વિસ્તારીએ. થોડુંક પાગલપન બતાડીએ, થોડીક શાણપટ્ટી દેખાડીએ. અને લાઈફમાં જે કરવું છે એ જ કરીએ. જીવનને કંઈક અલગ દૃષ્ટિકોણથી જોવાની અને ભરપૂર આનંદ મેળવવાની ચાવી આપતી કૉલમ એટલે ઝિંદગી મિલેગી ના દોબારા.