પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર
માણસના જીવનનો સૌથી યુનિક સંબંધ હોય છે મિત્રતા, દોસ્તી કે યારી. આ અનોખા સંબંધને સામાજિક-આર્થિક બદીઓ નડતી નથી. મિત્રતા એટલે કોઈકની હૂંફ, મિત્રતા એટલે આધાર અને મિત્રતા એટલે કોઈકનો આપણી સાથે હોવાનો સતત અહેસાસ! મિત્રો ડગલે ને પગલે આપણી સાથે, આપણા માટે ઊભા હોય છે. જોકે મિત્રનો આભાર માનવાના પ્રસંગો જીવનમાં ઘણા ઓછા આવતા હોય છે. પરંતુ ‘khabarchhe.com’ તમને ‘સુદામા’ નામનું એક પ્લેટફોર્મ આપે છે. અમારી સાથે તમે શેર કરી શકો છો તમારી મિત્રતાની કેટલીક વાતો. મિત્રાયણના કેટલાક પ્રસંગો અને કેટલીક યાદો, જે તમારા દિલમાં આજીવન કંડારાઈ ગઈ હોય! તો ક્યાંક કોઈ મિત્રોને મનદુખ થયાં હોય તો ‘khabarchhe.com’ અહીં તમારા લાગણીભીના શબ્દો દ્વારા મિત્રને મનાવી પણ શકો છે. દોસ્તી વિશેની તમારી વાતો અને પ્રસંગો તમે magazine@khabarchhe.com પર મેઈલ કરી શકો છો. અથવા 1011 INFOTAINMENT LLP Media House, 4 th floor, Upper Indian bank, Nr. Bharti Maiya School, Piplod-Vesu, Surat-395007ના સરનામે પત્ર પણ લખી શકો છો.