પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

પુરાણકથાનું અમરપાત્ર એટલે શ્રવણ. જો કે 'khabarchhe.com' માટે શ્રવણ એ કોઈ પાત્ર નથી પણ વાસ્તવિકતા છે. દરેક માતા-પિતાના જીવનમાં તેમના સંતાનોનું આગવું મહત્ત્વ હોય છે. ઘરમાં કે જીવનમાં સંતાનના આવ્યા પછી ઘણું બધું બદલાઈ જતું હોય છે. સંતાનો પોતાનાહાસ્ય કે ધમાલ-મસ્તીથી ઉદાસ ઘરમાં સંતાનો ચેતના તો ભરે જ છે, પરંતુ કેટલીક વાર સંતાનો જીવન કે સંબંધો પ્રત્યેનો આપણો અભિગમ પણ બદલી નાંખતા હોય છે. તોકેટલાક કિસ્સામાં સંતાનો એકમાત્ર એવા પ્રેરકબળ બને છે.આ માટે ‘khabarchhe.com’ લઈને આવ્યું છે ‘મારો શ્રવણ’ નામનો વિભાગ, જેમાં અમે માતા-પિતાને તેમના સંતાનો વિશે લખવાનું આમંત્રણ આપીએ છીએ. અહીં તમે તમારા સંતાનો સાથેના સ્નેહાળ-લાગણીશીલ કિસ્સા કે તમારા સંતાનો જીવનમાં શું મહત્ત્વ ધરાવે છે તેની વાતો લખી શકો છો. આ માટે તમે અમને magazine@khabarchhe.com પર ઈમેલ અથવા 1011 INFOTAINMENT LLP Media House, 4 th floor, Upper Indian bank, Nr. Bharti Maiya School, Piplod-Vesu, Surat-395007ના સરનામે પત્ર લખી શકો છો.

mamta ashok

View Profile