પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર
પારો... સાહિત્યના ઈતિહાસની અભાગણીની વાત....... 114 વર્ષ પહેલાં બંગાળના મહાન લેખક શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયે ઐતિહાસિક ઉપન્યાસ "દેવદાસ "લખ્યો હતો. 114 વર્ષથી પાર્વતી "પારો"જેવાં સબળ નારી શક્તિના પાત્રનું "દેવદાસ "નાં મૃત્યુ પછી શું થયું? ઉપન્યાસ વાંચતાં વાંચતાં દરેક વખતે મને આ પ્રશ્ન મનમાં ઘૂમરાયા કરતો હતો. આ પ્રશ્નમાંથી જન્મેલી વ્યથા-કથા એટલે પારો નવલકથા. આશા છે કે 114 વર્ષ પછી પારોને વાચકોનો ન્યાય સંપાદન થશે.