પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

આ કૉલમમાં આપણે દર અઠવાડિયે અગોચર વિશ્વની વાતો, માણસના વિચિત્ર અનુભવો, બાળપણનાં કાલ્પનિક ડર, હોરર ફિલ્મો, વિવિધ ટેલિવિઝન સિરીઝ, રસહસ્યમય વાતો, વળગાડ કે ભૂત પિશાચ વિશેની માન્યતાઓ અને કિસ્સાની રસપ્રદ ગોઠડી માંડીશું!

ભાવિન અધ્યારુ

View Profile