પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશની રાજકીય તેમજ સામાજિક અને વિવિધ ક્ષેત્રની સાંપ્રત ઘટનાઓ, સમસ્યાઓ પર વ્યંગ અને કટાક્ષ રજૂ કરતી કટાર એટલે 'તલનું તાડ'. જોકે આ કૉલમમાં કોઈને હર્ટ કરવાના ઈરાદાથી વ્યંગ કરવામાં આવતો નથી, એટલે કૉલમને અત્યંત હળવાશથી લઈએ અને એને માણીએ.

મમતા અશોક

View Profile