પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

કથા સાહિત્યની દૃષ્ટિએ ગુજરાતી ભાષામાં શ્રેષ્ઠતમ ટૂંકી વાર્તાઓ અને નવલકથાઓ લખાઈ છે, પરંતુ માધ્યમના અભાવે એ બધી વાર્તાઓ વાચકો સુધી પહોંચી શકતી નથી. જોકે 'khabarchhe.com' આ બાબતે એક નવતર પ્રયોગ લઈને આવ્યું છે, જે હેઠળ અમે 'કથા ક્લાસિક' શ્રેણીમાં ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓને ફરીથી પ્રકાશિત કરી રહ્યા છીએ, જેથી ગુજરાતી વાચકને ગુજરાતી ટૂંકી વાર્તાઓ માણવાનો લહાવો મળે.