પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

‘દિલ કી મેહફિલ સજી હૈ ચલે આઇએ, આપ કી બસ કમી હૈ ચલે આઇએ...’ એમ પોતાના બ્લોગ પર આમંત્રણ આપતા સલિલ દલાલ હવે અહીં પણ તેમની રસાળ મહેફિલ જમાવે છે. અગાઉ ફિલ્મોના નવ ગીતકારો વિશેની સિરીઝ ‘ગાતા રહે મેરા દિલ’ અને આ વર્ષે પ્રકાશિત થયેલી ‘કુમારકથાઓ...’માં બોલિવુડના પાંચ એક્ટર્સની લાઇફસ્ટોરી આલેખ્યા બાદ અહીં હવે જેમની આવરદાની દોરી ટૂંકી પડી હોય એવી અભિનેત્રીઓની તેઓ એક વિશિષ્ટ શ્રેણી આલેખે છે.

સલિલ દલાલ

View Profile